પ્રેમ ની અધૂરી કહાની - Part - 1

(43)
  • 4.7k
  • 9
  • 864

અહમદાવાદ શહેર માં સેટેલાઇટ વિસ્તાર માં સહજાનંદ સોસાયટી છે. એ સોસાયટી માં સાક્ષી નો પરિવાર રહે છે. સાક્ષી ના પરિવાર માં માત્ર ચાર જ સભ્યો છે :સાક્ષી, સાક્ષી ના મમ્મી -પપ્પા ને એનો ભાઈ રોહન. ચારેજન સાથે હળી-મળી ને રહે છે એમના પરિવાર ના બધા જ સભ્યો ખુબ આનંદ માં રહે છે.                  સહજાનંદ સોસાયટી માં બધા  જ ઘરો એક સરખી રૉ માં છે. આગળ ને પાછળ ના ઘર ની એક જ ગૅલરી છે. સાક્ષી 12 commerce માં અભ્યાસ કરે છે. સાક્ષી ના ઘર ના પાછળ ના ઘર માં ચરણ નામ ના છોકરા