ધબકાર હજુ બાકી છે (અંતિમ)

(37)
  • 3.9k
  • 5
  • 1.4k

બેસ્ટ ઓફ ધ યર એવોર્ડ ગોઇઝ ટુ.... એવોર્ડ ગોઇઝ ટુ ...' મિસ્ટર સત્યમ્ દેસાઈ ' તાળીયોનો ગડગડાટ ન સાંભયાયો બધા શાંત બેઠા હતા, અને સત્યમ્ પણ સ્ટેજ પર ના દેખાણો ,"સત્યમ્ સર..." એનઉન્સર અનામિકા એ શાંત વાતાવરણમાં પથ્થર ફેંક્યો,સત્યમ્ સ્ટેજ પર આવ્યો બધા સેલિબ્રિટીઓ એ ઉભા થઇ તાળીઓ પાડી... સત્યમ્  એ આ વર્ષ માં "ભુલા ના પાઓંગે " જેવી બ્લોકબસ્ટર મુવી ભારતમાં 1300 કરોડ ની કમાણી કરી બેઠી,સત્યમ્ સ્ટેજ પર આવ્યો 'વૉચ ઇન્ડિયા એવોર્ડ' અનામિકાના હસ્તે લીધો. માઇક હાથમાં લઈ સત્યમ્ બોલ્યો"થેંક્યું..... " બેપળ વિચારી કઈ બોલ્યો જ નહીં. "થેંક્યું કૃતિ પટેલ.."બધે શાંતિ છવાઈ ગઈ કારણ કે થેન્ક્સ પણ કોને..?  આખી