લાગણીની સુવાસ part - 17

(58)
  • 5.3k
  • 11
  • 2.1k

                                      “ મન ખબરસક લખમી તન લાભુ ભઈ હાર ... મનમેળસ તો તમારા લગને જલદી કરાઈ દઈએ એટલ... મેલાની હેરોન ગતીની બવ ચન્ત્યા નઈ.... હુ કેવુસે લાભુ ભઈ.... લખમી.... બરોબરન.. !” ઝમકુએ શાંતિથી બન્ને આગળ વાત મૂકી...“ લખમીન વોધોના હોયતો આજ જ ઈના ઘેર જ વાત પાકી કરી દઈએ... “ સત્ય એ વાતને ટેકો આપતા કહ્યું..લાભુને લક્ષ્મી શરમાતા એક બીજા સામે જોઈ રહ્યા..... લાભુ હળવેકથી બોલ્યો.... “ અમન વોધો નહીં ભઈ.... તું વાત કર તો...! ““ હારુ તાણ મા ન ઘેર જઈ ન જ