અઘૂરી રઇ ગઈ એક ઝલક - ભાગ ૧

(37)
  • 3.9k
  • 5
  • 1.2k

જો હું જે લખી રહ્યો છું, એ એક સાચી ઘટના છે.અને એક સાચી કહાની છે.અંત સુધી રાહ જોજો અલગ જ મજા આવશે. આ વાત એ વખત ની છે કે જયારે આપડે બધા ને પણ અલગ જ જીવન માં મહેસુસ થતું હોય છે.અલગ જિંદગી જીવવાની જ માજા હોય છે. અલગ જ પોતાની મોજ માં જ ફરતા હોઈએ છીએ.અને એ સમયે આપડે કોઈનું પણ સાંભળતા નથી હોતા...અને બસ એની જોડે જ આખો દિવસ અને રાત એની જોડે જ સમય પસાર કરવાનું જ ગમતું હોય,બસ પાણી ભૂખ અને સમય ની પણ ભાન નથી રહેતું એ જ સમય.તમે સમજી ગયા હશો કે હું સુ કેવા