વિશ્વાસ કોઈ પણ સંબંધનો આધાર હોય છે

(20)
  • 4k
  • 7
  • 649

.....વિશ્વાસ કોઈ પણ સંબંધનો આધાર હોય છે ....... એક ખૂબ સુંદર છોકરી હતી. તેની આંખો ભૂરા રંગની હતી જેે તેણીને વધુ સુંદર બનાવતી હતી. તે નવમાં વર્ગથી એક છોકરા સાથે પ્રેમ માં હતી. અને હવે તેઓ કોલેજ મા આવીયા હતા. છોકરો તેના પરિવારના સંબંધમાં હતો. જેથી તેઓ એકબીજા સાથે વારંવાર મળતા અને સમય પસાર કરતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. બધું તેમના પ્રેમમાં સારું રહ્યું હતું પરંતુ તે વ્યક્તિમાં સમસ્યા હતી, તે ખૂબ જ શંકાસ્પદ વ્યક્તિ હતો. તેમ છતાં તેણીને તે ઘણો પ્ર