લગ્ન - ભાગ ૬

(17)
  • 4.3k
  • 7
  • 1.6k

થપાટ...મારા ગાલ પર અનન્યા એ થપ્પડ મારીને, હાઉ ડુ યુ વરોન્ગ વિથ મી? અનન્યા એ ગુસ્સા માં મને કહ્યું. આઈ એમ સોરી ,અનન્યા અનન્યા ને કહીને હું ત્યાં થી નીચે જતો રહ્યો.મારુ મગજ બ્લેન્ક થઇ થઈ ગયું.રાતે આંખો વીંચું તો એજ સીન યાદ આવે.આમ આખી રાત આ જ સીનમાં જતી રહી. સવાર માં બધા વહેલાં ઉઠ્યાં.બધા જાનૈયા જોર-શોર થી તૈયાર થયાં.