The Success Story

(60)
  • 5.4k
  • 21
  • 1.7k

ધ સક્સેસ સ્ટોરી આજે હું તમને એક એવી સક્સેસ સ્ટોરી ની વાત કરવા નો છું જેમાં એક એવા છોકરો કે જે ભણવા માં સાવ ઠોઠ નિશાળિયો હતો અને કેવી રીતે તેણે પોતામાં આત્મવિશ્વાસ વધાર્યો અને આગળ વધ્યો. તો ચાલો.....આપણે પણ એક ગામ થી જ વાર્તા સ્ટાર્ટ જેમ ઘણી વાર્તા ઓ મા થતી હોય છે....એક ગામ હતું તેમાં ઘણા લોકો રહેતા હતા તે ગામ મા રહેતા શામજી ભાઈ ના દીકરા એવા શંકર ના આજે લગન હતા...શંકર ખૂબ ખુશ હતો તેની પત્ની સંધ્યા સાથે. લગ્નના 7 વર્ષ થયાં પણ તેમને ત્યાં સંતાન નો જન્મ નતો થયો. શંકર ભાઈએ ઘણા હોસ્પિટલો મા વેધ્ય પાસે