કવિની કલ્પના-5

(39)
  • 3.2k
  • 9
  • 1.5k

સૂરજ સાથે આશાનો કિરણ ઉગે, ઢળતી સાંજે સપના ઢળે તો કોને કહેવાય? વિચારોની વીણા વાગે તો શબ્દોની સેર બને, લાગણીઓના દોરા વિખરાય તો કોને કહેવાય? પાનખર આવે તો પાંદડા ખરે, ખીલેલું ફૂલ જ ખરી જાય તો કોને કહેવાય? ડીલમાં ઘા પડે તો રૂઝાઈ જાય, દિલમા શબ્દોના ઘા ઝીંકાય તો કોને કહેવાય? કેહવું છે તો ઘણું બધું, પણ પણ પણ કોઈ સાંભળે નહિ તો કોને કહેવાય??