" હેલ્લો .. મિસ્ટર માન મહેતા !! હું તમને ક્યારનો કૉલ કરવાનો પ્રયત્ન કરું છું પણ , તમે કૉલ એક પણ વાર રિસીવ નાં કર્યો!! મારે તમને એક જરુરી વાત જણાવવી છેં ...! "....આઇ થિંક એ વાત જરુરી છેં કે નહીં બટ.. તમને જણાવવું અગત્ય નું લાગ્યું !! ડૉક્ટર પોતાને કાંઇ અજુગતું જ લાગી રહ્યુ હતુ તો ભાવથી જણાવી રહ્યા હતા".. " કેમ ડૉક્ટર એવું તેં શુ બન્યુ છેં જે તમે મને જ જણાવવા માંગો છો!!"....ડૉક્ટર શુ મારી માનસી ને તો કાઈ નથી થયુ ને!!??".... માન માનસી ને ડૉક્ટર સામે પોતાનાપણું જતાવી રહ્યો છે એ લાગણીથી એને થોડો સંકોચ