પ્રતિશોધ - ભાગ - 6

(77)
  • 4.7k
  • 9
  • 2k

ઇ. મેવાડા શું હું જાણી શકું તમે શું કરો છો આટલી બધી મિસિંગ રિપોર્ટ હોવા છતાં તમને કોઈ સુરાગ નથી મળ્યો ઊલટા ની બીજી પાંચ છોકરીઓ કિડનેપ થઈ ગઈ છે તમારી નિગરાની અને કડક નાકાબંધી હોવા છતાં તમારા નાક નીચેથી આ કામ થઈ ગયું તમને શરમ આવી જોઇએ. કમિશનર પોલીસ સ્ટેશનમાં આવી મેવાડા ને ધમકાવી રહ્યા હતા. સોરી સર મારી લાઇફમાં ફર્સ્ટ વખત આવું બન્યું છે હું જલ્દી જ આ કેસ પતાવી દઈશ. કમિશનરને આશ્વાસન આપતાં મેવાડા એ કહ્યું. મેવાડા તમે આવું કરશો કેમ ચાલશે ઉપરથી આ મીડિયાવાળા લોહી પી ગયા કે પોલીસ આમાં કઈ નથી કરી રહી. જુઓ મેવાડા આ કેસ નુ જલ્દી નિવારણ નહિ આવે તો સમજો તમારી નોકરી ગઈ, do you understand