લગ્ન ભાગ-૨

(53)
  • 3.2k
  • 10
  • 1.7k

હું ત્યારે વહેલી સવારે મંદિરે દર્શન કરીને મંદિર ની પેલી બાજુ નદીનાં કિનારે બેઠો હતો.એય ને તારે પ્રકૃતિ નો આનંદ માણતો હતો.સવાર ના પહોર માં મંદિર કબુતરો નાં ઘુ ઘુ ઘુ ઘુ નો અવાજ જાણે કે કુદરત એ કબુતર રૂપી સંગીતનું વાજિંત્ર ન વગાડતાં હોય! હું બધું નિહાળી રહ્યો હતો,લેખક ને બીજું શું હોય?ખી ખી ખી ખી કોઈક ભક્તો મંદિરે દર્શન કરીને નદીમાં સ્નાન માટે જતાં 'ને સૂર્યને પાણી અર્પણ કરતાં. પાણી સૂર્યને અર્પણ કરતી વખતે જે સૂર્ય ના કિરણો પાણી સોસારવાં આપણી આંખોમાં જાય 'ને આમ આંખો ને તેજ કરી દે અને પછી આખો દિવસ જાણે મજા મજા! ખી ખી કોઈક વળી સૂર્યનમસ્કાર કરતાં હતાં 'ને એમાંય ઘણો ફાયદો.હોયજ