લગ્ન - ભાગ ૧

(115)
  • 6.7k
  • 12
  • 3.1k

                      "લગ્ન - ભાગ ૧"                                 " 'આ હા હા હા.... શું દ્રશ્ય છે! પ્રકૃતિ પણ સોળે કળા એ ખીલી ઉઠી છે. વૃક્ષો પણ વરસાદ ના પાણીએ મન મૂકીને નાહ્યા છે.ચારે બાજુ લીલું છમ ચાદર પથરાયેલું છે.નાના-નાના ઝરણાં ઓ ખળ ખળ ખળ ખળ વહી રહ્યાં છે.જેવી રીતે આપણે દર દિવાળી એ ઘર ને સાફ કરીએ એ રીતે કુદરત પણ એમનાં ઘર ને સાફ કરે છે અને એ પણ કેવી અદભુત રીતે!! આપણે તો પાણી ને એક