બકા'લું ૪

(19)
  • 3.3k
  • 6
  • 1.3k

બકાલુ ૪      (વેલેન્ટાઇન ડે સાપુતારામાં ઉજવવાનું રદ થતાં કાવ્યા હોસ્પિટલ મળવા જાય છે ...)    કાવ્યા સાપુતારાનાં ગાર્ડનમાંથી કેવી રીતે આવી અે કશું યાદ ન'હોતું બસ અેને પાર્થિવ કઇ હાલતમાં હોસ્પિટલમાં હશે, સાથે કોણ હશે ? તેવા વિચારો  કરતી  કાવ્યાં સાપુતારાથી  અાહવા  આવી, પાર્થિવને મળવા હોસ્પિટલ દોડતી પહોંચી ગઇ.. કાવ્યાં હોસ્પિટલનાં પલંગમાં પાર્થિવ પાસે બેસી ગઇ અને હાથમાં હાથ નાખી રડવા લાગી અને કહેતી હતી,બસ પાર્થ તારી બિમારીઅે પણ વેલેન્ટાઇન ડે ના દિવસે જ કેમ યાદ કર્યું  ? અેને અેક બે દિવસ પછી યાદ કરવા કે હોસ્પિટલમાં મળવાનું ગોઠવ્યું હોત' તો ! કે પહેલે થી તમારો પ્લાનિંગ હતો ?