“રૂહમાં સમાયેલ પ્રેમ”

(21)
  • 3.6k
  • 12
  • 676

“રૂહમાં સમાયેલ પ્રેમ”કેતકી અને કાર્તિક એકબીજાને વર્ષોથી ઓળખતાં. વીચારોમાં કેતકી પુરબ અને કાર્તિક પશ્ચિમ. કાર્તિક ધાર્મિકતામાં સંપુર્ણ જયારે કેતકી વ્યહવારિક પરંતુ ધર્મની દ્રષ્ટિએ જીરો. બન્નેએ પોતપોતાના જીવનમાં મુસીબતનો સામનો કરેલ. બન્ને બીજાની મદદ કરવા પોતાનું કામ છોડીને હંમેશા તત્પર રહેતાં. બીજાને મદદ કરવા માટે સમય જ નહી પરંતુ જાત ધસી નાખતાં. કાર્તિકને ધર્મનું ખુબ ઊંડાણ પુર્વકનું જ્ઞાન. કાર્તિક સંસારમાં રહેવા છતાં સંસારથી પર બહુ ઉચ્ચ જીવાત્મા છે. જયારે કેતકી હંમેશા સંસારની પરોજણ જ રહેતી. બન્નેની વચ્ચે હંમેશા વાતનો દોર ધર્મ જ રહેતો. ધીમે ધીમે કેતકીને સમજ આવી કે, ધર્મ એટલે શું ? ભગવાન એટલે શું ? કાર્તિકે ધર્મના રસ્તા પર