આવતા ભવે...

(41)
  • 3.4k
  • 15
  • 999

POINT OF THE TALK...(5)"આવતા ભવે...""પ્રેમ એતો પરમેશ્વર પર્યાય છે. એના મુખનો એ અધ્યાય છે. લાગણી વરસાવતી નાનકડી નયનોમાં, એતો સાગર બની લહેરાય છે..."એક વખત એક પ્રેમી યુગલ એકબીજાને અંતિમ વખત મળવા નદી કિનારે આવ્યા હતા. સાંજનો સમય હતો. વાતાવરણમાં પણ જાણે એમના હૃદયમાં વ્યાપેલા સન્નાટા જેવો સન્નાટો હતો. પોતાના પટ માં ધીમાધીમાં પ્રવાહ સાથે વહેતી નદી, આજુબાજુ વૃક્ષો ની હારમાળા અને પક્ષીઓનો મીઠો ટહુકાર આવુ નયનરમ્ય અને હૃદયરમ્ય સુંદર વાતાવરણ પણ જાણે આજે એ બન્ને એકબીજાને શુ કહેશે એ સાંભળવા કાન માંડીને બેઠું હતું. બન્ને પ્રેમીઓના દિલમાં એક અજબ અજંપો હતો...કેટલીય વાર સુધી હાથોમાં હાથ નાખી અને વહેતી નદીના પ્રવાહ સામે બન્ને જોઈ