બકાલુ ૩કાવ્યા અજાણ્યા શહેરમાં કોઇ નવા દોસ્ત મળવાથી ખૂબ જ ખુશ હતી તે નોકરીના સમયમાં પણ ટાઇમ કાઢી પાર્થિવ જોડે વાતોની મોસમ જાળવી રાખતી હતી ....દોસ્તીના થોડા મહિના પસાર થઇ ગયા અેક બીજાને જોવા મળવા ફોન અને શાકભાજીની દુકાન સિવાય કયાંય વિવારવું પણ મુશ્કેલ હતું.. જોત જોતાં ફેબ્રુઆરીના દિવસો આવી ગયા ,લોકો માને છે વસંત અે પ્રેમની ઋતુ છે પણ અે તો કવીઅો સિવાય કોઇના મનને અસર કરતી નથી... સાચી પ્રેમ ઋતુતો ફેબ્રુઆરી મહિનાને માનવી જોઇએ જે આ મહિનામાં શાળા કોલેજોના તહેવારોની વાવણીનાં ફુલો આ મહિનાં માં ખીલે છે... ગુલાબી ઠંડી અને અેવા દિવસોમાં પ્રેમઅો પ્રેમની પાંખો ખોલી ઉડે