લાગણીની સુવાસ - 16

(68)
  • 5k
  • 15
  • 2.1k

લક્ષ્મી ની આંખો છલકાતી હતી .એના અંગે અંગમાં વિજળી નો ચમકારો એ અનુભવી રહી અને લાભુને વળગી બોલી.... “ મું ભવોભવ તારી થઈન રયે... તારા સુખમ દુખમ..... મરવામાં એ.... તારી હારે.... “ “ મૂઈ મરવાનું કાં વિચાર હજી તારા હારે જીવવું સે....” થોડી સ્વસ્થ થઈ આંખો સાવ કરી લક્ષ્મી બોલી... “હાલો અવ હૂઈ જઈએ.... “