ફિલ ગુડ રહો.... - ફિલ ગુડ રહો અને ઉત્સવો ઉજવો.....

(12)
  • 2.8k
  • 2
  • 941

ફિલ ગુડ નો અનુભવ લો... ફિલ ગૂડ મૂડમાં રહો..બસ સદા આનદિત રહો અને આનંદમાં રહો... .મસ્ત અને તંદુરસ્ત રહો...હમેશા તમે ફિલ ગુડ ફિલ કરશો. તમે સારા કપડા ગરમા પણ પહેરો તો ગૂડ ફિલ કરશો. નવા કપડા પહેરો છો કે સરસ ત્યાર થઈને બહાર જાઓ છો તો કેવો અનુભવ કરો છો..? ગૂડ ફિલ કરો છો ને? ક્યાંક ફરવા જાઓ છો અને સુંદર જગ્યા છે તો મન આનદિત થઇ જાય છે...ગૂડ ફિલ કરો છો.. તેજ રીતે સુદર ભાવતા ભોજન ઘરમાં આરોગો છો તો પણ મજા આવે છે ને...ગૂડ ફિલ કરો છો ને...? બહlર જમવા જવા નું ,સારી જગ્યાએ ફરવા જવાનું આપણને