ધ ડ્રીમ્સ

(37)
  • 4.3k
  • 3
  • 993

The Dreams : Friendhsip Love Passion એ વાર્તા છે દોસ્તી ની,વાર્તા છે પ્રેમ ની ,વાર્તા છે જુનું ની,આ વાર્તા માં ત્રણ મિત્રો અને તેના સપના ઓ ની વાત કરવામાં આવી છે.એ સપના શું છે શું સપનાઓ પુરા થશે સપનાઓ પુરા કરવા માટે શું કીમત ચુક્કાવી પડશે આ બધું જાણવા માટે જલ્દી થી વાંચવા નું શરુ કરો The Dreams અને વાંચ્યા પછી તમારા સારા કે ખરાબ પ્રીતીભાવો આપવાનું ચુકતા નહી.