પાનખરનું ગુલાબ

(37)
  • 4.2k
  • 2
  • 1k

પ્રેમભરી જીન્દગી, દામ્પત્ય જીવન અને પાછલી જીન્દગીનો મેળ ખૂબ કિંમતી છે. યુવાનીમાં એવું લાગે છે કે ‘દેખ લેંગે’, પણ ખરેખર તો સોનું તપે ત્યારે જ એની શુદ્ધતાની ચકાસણી થાય છે. કેરિયરની સાથે પ્રેમ અને પ્રેમની સાથે કેરીયરમાં મેળ બેસાડી પ્રેમભરી જીન્દગીમાં તપવું, ટકવું અને તે પણ વરસો સુધી ખૂબ મંથન અને વિચાર માંગી લે છે. દરેકનાં નસીબમાં એ હોતું નથી પણ કોઈકવાર કોઈ સમજદાર સમજીને એક પાનખરની મોસમમાં એક પુષ્પ ખીલવી લે છે. મુરઝાતી જિંદગીને એક સાથ આપી, હાથ આપી પાનખરની પણ મોજ માણી શકાય છે !