પ્રભુજીની શોધમાં - ભાગ - ૨

(16)
  • 3.6k
  • 2
  • 1.2k

સહજ નો જન્મ ખુબ નાનપણમાં થાય છે..હા હા હા ..સહજ ઘરમાં નાનો દિકરો ...એના કરતાં આગળ આ પરિવાર માં દિકરી નો જન્મ થયો હોય છે...સહજ ના મોટા બહેન સહજથી બે વર્ષ મોટા...સહજ અને એનો પરિવાર એક નાના તાલુકામાં રહેતા હોય છે ..સહજના પપ્પા ની એક સારી કંપનીમાં જોબ.. પરંતુ સમય જતાં અને બદલાતા વાર નથી લાગતી ... સમયનું વાવાઝોડું ફૂંકાયું અને સહજના પપ્પાની પરમેનન્ટ જોબ ચાલી ગઈ કારણકે કંપની બંધ થઈ ગઈ ...સહજના કુંટુંબ સાથે કેટલાય કુંટુંબો રાતોરાત બેરોજગાર થઈ ગયા ... કેટલાક લોકો સારી રીતે સેટલ થવા લાગ્યા પોતાના પરિવાર અને પેઢી વારસા ના સાથ સહકારથી ...પણ સહજનું કુંટુંબના