ટેકનોલોજીનો વિદ્યાર્થી જીવનમાં ઉપયોગ - 5

(18)
  • 3.8k
  • 2
  • 1.1k

અગાઉના ભાગમાં આપણે વિવિધ સોફ્ટવેર વિશે વાત કરી, જેમાનું એક હતું વેબ બ્રાઉઝર. આ વેબ બ્રાઉઝરનો સ્માર્ટ અને સરળ ઉપયોગ કરવા માટે તેમજ તેની કાર્યક્ષમતામાં વધારો કરતાં એક્સટેન્શન વિશેની માહિતી આ ભાગમાં મળશે. આ એક્સ્ટેન્શન વિવિધ વેબ સર્વિસના સરળ ઉપયોગમાં મદદરૂપ બને છે.