બંધન વગર નો પ્રેમ - 2

(41)
  • 4.4k
  • 6
  • 921

ખુશી ઉત્સાહ અને ઉમંગનો જાણે મહાસાગર ઉમટતો હોય એવું લાગી રહ્યું હતું. રવિ એક જ નજરથી આ નિહાળી રહ્યો હતો. ખુશી રવિને નજરે ચડી.બસ પછી શું રવિ તે રાત્રી નો સમય પૂરો થયો ત્યાં સુધી બસ ખુશીને જ નિહાળતો રહ્યો.