ભાગ્યની ભીતર

(42)
  • 3.4k
  • 7
  • 3.2k

સંબંધો માટે એવું કહેવાય છે કે તે વિશ્વાસની દોર પર કાયમ હોય છે . પણ આ વિશ્વાસ કે સંબંધોજ ક્યારેક દુઃખનું કારણ બને છે આપની આ નવલકથા પણ એવોજ કંઇક વિચાર રજૂ કરે છે જેના પર અઢળક સ્વપ્નો સેવ્યા છે તે અંધકાર તરફ દોરે છે અને જે સ્વપનમાં નથી વિચાર્યું એવું બને છે તેને તો આપણે 'ભાગ્ય' કહીયે છીયે. અને ત્યારેજ આપણે દ્વિધામાં ડૂબી અને પ્રશ્નો પૂછતાં રહીએ છીયે. શું સાચું ? શું ખોટું ? કે પછી બધું જ.....!