વીરપસલી

(15)
  • 5.9k
  • 1.6k

*વીરપસલી*  "ભાઈ! આ વખતે તો ઘરે આવવું જ પડશે નહીં તો હું જ તમારી ઓફિસે આવી જઈશ... પણ પણ.. સ્વીટી તને ખબર.. તો છે મારી નોકરી...સમીર... વધુ કઈ કહે એ પહેલાં જ સ્વીટી બોલી " ભાઈ છેલ્લી ત્રણ રક્ષાબંધન થી તમે ઘરે આવ્યા નથી .. તમને ખબર તો છે કે એકના એક ભાઈ ને રાખડી બાંધવા નો બેન ને કેટલો ઉમંગ હોય, બસ આજ એક તો દિવસ છે કે દુનિયાની કોઈ પણ બહેન પોતાના ભાઈ ને પોતાના ઘરે જ જોવા ઇચ્છતી હોય, અને ભાઈ તમે છેલ્લા ત્રણ વર્ષ થી ઘરે આવતા જ નથી. બહેન તો ઠીક મમ્મી પપ્પા ની પણ