અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) - 10

  • 4.2k
  • 1
  • 1.4k

આપણે વાર્તાઓમાં ક્યારેક વાંચ્યું છે કે, પછી આકાશવાણી થઇ અને આમ કહ્યું. એટલેકે કુદરત-પ્રકૃતિ બોલી. મારા જીવનમાં હકીકતમાં એવું થયું છે. કુદરત બોલે છે - પણ આકાશવાણી નહી, બીજા કોઈના કે પોતાના મોઢે જ બોલે છે. તમારા જીવનમાં ય એવું કૈક વાર બન્યું જ હશે. પણ , મને ખબર પાડવા માંડી છે. ખરેખર રસ પડે એવી વાત છે.