લાગણીની સુવાસ - 7

(98)
  • 6.2k
  • 6
  • 2.5k

.. ફૂદેડી ખાતા આમ ... હાથ છૂટી જતાં તેનું મગજ સહેજ સૂન થઈ ગયું હતું . પેલાં યુવાને તેને સંભાળી લીધી .... બે- ત્રણ પળ એમ જ ચાલી ગઈ.... લક્ષ્મી થોડીવારમાં સ્વસ્થ થઈ અને ત્યાંથી ચાલી ગઈ....પેલો યુવાન તો એને જતા જોઈ રહ્યો...