બકા'લુ - બકાલુ

(24)
  • 6.6k
  • 10
  • 1.7k

અેક સામાન્ય  નાનકડા  આહવા શહેરમાં  શાકભાજીની  અેક સામાન્ય દુકાન  નાખી અેક ભણેલો ગણેલો પાર્થિવ દુકાન ચલાવી દિવસો પસાર કરી રહ્યો હતો , આ ધંધો પોતાના વારસાથી ચલાવવામાં  આવતો ધંધો હતો અને પાર્થિવના દુકાન થકી તેનો આખા હિરોપંતી કરવાનો ખર્ચ કાઢતો હતો .    પાર્થિવને આ કામમાં  ખુબ જ નિરાશા મળતી હતી, કારણ કે અમુક દિવસે શાકભાજી નહિ વેચાય તો ખિસ્સાના પૈસા ખર્ચીને દુકાન ચલાવવાના દિવસો જોવા પડતા હતા , થોડાક દિવસોમાં શાકભાજી બગડી તો પોતાના ખિસ્સાના રૂપિયા સડતા હોય તેમ સમજી શાકભાજી કચરા પેટીમાં પૈસા ફેકિ દેવા પડતા હતા. આ હતી પાર્થિવના શાકભાજીના દુકાનની દુ:ખ ભરી કહાની.        ટામેટાનો ભાવમાં