લાગણીની સુવાસ - 6

(98)
  • 7.1k
  • 13
  • 2.9k

મીરાં બાથરૂમમાં જતી હતી....ત્યાં જ આર્યન આવ્યો અને તેને હાથ પકડી બહાર લઈ આવ્યો. મીરાં અને આર્યન બહાર ઓશરીમાં આવ્યા.... હજી ભૂરી અને મયૂર એક બીજાને નીહાળી રહ્વા હતા.મીરાં એ બિલાડી પગે જઈ હોજમાં થી ટબ ભર્યો અને ભૂરીની પીઠ પર પાણી વેડ્યું ..... મયૂરનું ધ્યાન ભંગ થયું તે ગાંડાની જેમ ડાફોડીયા મારવા લાગ્યો પછી ......