નદીની રેતમાં...(કાવ્ય આસ્વાદ) - નદીની રેતમાં રમતું નગર(કાવ્ય આસ્વાદ)

(18)
  • 12.7k
  • 6
  • 2.3k

આ ઉત્તમ કાવ્યનો આસ્વાદ કરવાનો વિચાર મારા મનમાં આવવો એજ મારા માટે આનંદ ની વાત છે. અને એમાં પણ આદિલ મન્સૂરી નું કાવ્ય એટલે...વાતજ ન પૂછો... સોનામાં સુગંધ... આ ગઝલ ને સમજી અને શબ્દ માં સજાવવા નો અનેરો આનંદ હતો... આશા છે વાચ્યા બાદ આપને પણ આ આનંદ ની અનુભુતિ થશે....