પહેલો વરસાદ - 3

(36.8k)
  • 6k
  • 6
  • 2k

આરવ ની ના મારા માટે આઘાત સમાન હોય એવું લાગતું હતું. કારણકે હું એમ વિચારતી હતી કે એ પણ મને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું એને કરૂં છું... પણ હવે શું!! જોઇએ ભગવાન મારી આ પ્રેમની ગાડી ક્યાં સુધી પહોંચાડશે!!!!