ક્યારેક કોઈક વિચાર અચાનક આવે અનેએને અમલમાં મૂકી દઈએ. પાછળથી ખબર પડે, કે આમ કરવાનું પરિણામ શું આવ્યું લગભગ તો જે થાય છે અથવા કુદરત જે કરાવે છે, એ સારા માટે જ હોય છે. અણી ચુક્યો સો વરસ જીવે. તમારા સાથે આવું કઈ થયું છે થયું જ હશે.