અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) - 2

  • 5.2k
  • 4
  • 1.6k

આ મારા જીવનના એવાં પ્રસંગો છે, જેમાંથી કૈક સારું શીખ્યો છું., સમજ્યો છું, જ્ઞાન મળ્યું છે. બાળપણની બહુ યાદો નથી એવી કોઈ. પણ સમજનો થયો, કોલેજમાં આવ્યો પછી ના પ્રસંગો ટાંક્યા છે. આશા છે તમને પણ કૈક શીખવા મળશે.