શક-એ-ઇશ્ક-૪

(55)
  • 4.7k
  • 7
  • 2.1k

ઈશા અને વિવેક એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ વિવેક ઘણો મહત્વકાંક્ષી યુવાન હતો. બોલિવૂડમાં પગ જમાવીને સુપરસ્ટાર બનવું હતું. આ કારણે તે ઈશાની અવગણના છેલ્લા ચાર વર્ષોથી કરી રહ્યો હતો. આખરે પરિવારની ઇચ્છાને માન આપી ઈશા અમન નામના યુવાન સાથે લગ્ન કરી લે છે. અમુક સમય બાદ ઈશા અને અમન વચ્ચે પ્રેમની કુંપળો ફૂટે છે. ત્યાં જ અચાનક વિવેક ઈશાની જિંદગીમાં પાછો આવે છે. અને તહેસ નહેસ થઈ જાય છે બે જિંદગી. અમન અને ઈશા અલગ થઈ જાય છે. ખુબસુરત કહેવાતી આ જિંદગી શું બે પ્રેમ કરવાવાળાને ફરી એક કરશે? જાણો આ વાર્તામાં.