સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-6

(197)
  • 7.2k
  • 18
  • 2.4k

મેહુલની એકદમ નજીક આવીને એ કાતિલ સ્માઈલ સાથે નટખટ અદામાં પૂછ્યું, “શું જુએ છે પાગલ ” મેહુલ પણ દાવ આપે તેમ ન હતો,પેલી જોકરવાળી સ્માઈલ સાથે ડાયલોગ મારતા કહ્યું, “જી કરતા હૈ તુમ્હે ખા જાઉં.” “અરે અરે, અપને અરમાનો કો જરા કાબુ મેં રખો જનાબ,અભી તો સુભહ હુઈ હૈ,શામ કો તો ઢલને દો,અભી હી ખા જાઓગે ક્યાં”શાયરીના અંદાજમાં રાધિકાએ ડાયલોગ મારતા નેણ ઊંચા કર્યા. “જી મુજસે તો અબ ઔર ઇન્તેઝાર નહિ હોતા,ક્યાં કરે આપ હો હી ઇતની ખુબસુરત કી નજર હી નહિ હટતી.”મેહુલે ફ્લર્ટ કરતા કહ્યું.