કેબલ કટ, પ્રકરણ ૧૭

(104)
  • 4k
  • 6
  • 1.4k

સુજાતા ઇન્સપેક્ટર મેવાડાને કેમ પ્રશ્નોના સીધા જવાબ આપતી નથી, સુજાતા ખાનસાહેબ વચ્ચે શું વાતચીત થાય છે, સુજાતાએ બબલુની એવી કઇ વાત કરી તેનાથી ખાનસાહેબ પણ ચોંકી ગયા, પિંન્ટોની પાસેથી શું જાણકારી મળે છે અને ખાનસાહેબ કયા પ્રશ્નોના જવાબ ના આપવા બદલ ધરપકડ કરવાની વાત કરે છે, ખાનસાહેબને ફોરેન્સિક એક્સપર્ટ શું કહે છે તે બધુ જાણવા મળશે આ પ્રકરણમાં.