કેબલ કટ, પ્રકરણ ૧૬

(72.7k)
  • 6.3k
  • 4
  • 2k

સુજાતા ક્રાઇમ બ્રાંચ જવા તૈયાર થાય છે કે કેમ, તે વિમલ ને કેમ કોન્ટેક કરે છે, વિમલ જોડે તેને શું વાત થાય છે, ગફુર કોને મળે છે, ખાનસાહેબ અમે ગફુર વચ્ચે મોબાઇલ પર શું મેસેજ આપ લે થાય છે, ખાનસાહેબ શું વિચારે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં