કિસ્મત કનેકશન , પ્રકરણ ૧૧

(126)
  • 6k
  • 6
  • 2.1k

નીકી કોલેજ પહોંચીને કયાં પહોંચી જાય છે, લેકચર નો ટાઇમ થઇ જતાં વિશ્વાસ નીકીને કયાં કયાં શોધે છે અને નીકી કયાંથી મળે છે, વિશ્વાસ અને લેકચરમાં કેવી રીતે પહોંચે છે, લેકચર પછી તે બે કયાં જાય છે અને તે બંને વચ્ચે શું વાતો થાય છે તે જાણવા મળશે આ પ્રકરણમાં