યે રિશ્તા તેરા મેરા-21

(71)
  • 6.1k
  • 9
  • 1.9k

મહેકને યાદ આવે છે કે જ્યારે તેને કીડનેપ કરવામા આવી ત્યારે તેની પાસે એક પર્સ હતુ ને એ પર્સમા ક્લોરોફોર્મની એક બોટલ હતી.જો એ શોધીને બધાને બેભાન કરવામા આવે તો એ આ સીડી ચડીને ઉપર જઇ શકે