સ્માઇલવાળી છોકરીની શોધમાં.!!! Part-2

(156)
  • 6.9k
  • 6
  • 2.7k

જ્યારથી એ સ્માઈલ જોઈ છે ત્યારથી મને બીજું કંઈ ગમતું જ નહિ, કંઈ જ નહિ. હવે આ સ્માઈલવાળી છોકરી પર બીજો ભાગ લખાઈ રહ્યો છે તો તમે સમજી જ ગયા હશો કે વાત કંઈ આગળ વધી હશે અને તમે સૌ સાચું જ સમજ્યા છો. મારે જે વાત કહેવાની હતી તે વાત તો હજી થઈ જ ન’હતી તો આમ અધવચ્ચે અટકી ના જવાય ને ,ચાલો જાણીએ આગળ શું થયું.