કેબલ કટ, પ્રકરણ ૧૩

(201.7k)
  • 6.1k
  • 5
  • 2.9k

ગફુર કોણ છે, ગફુર અને ખાનસાહેબ વચ્ચે શું ચર્ચા ચાલે છે, ગફુર વિશે હાફટન અને ફુલટન વચ્ચે શું ચર્ચા ચાલે છે, અડધી રાતે મીડીયામાં શું બ્રેકિંગ ન્યુઝ શરુ થાય છે, આ બ્રેકિંગ ન્યુઝ કોણે લીક કર્યા, ખાનસાહેબ ગફુર ને શું ઇન્ફોર્મેશન આપે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં