યે રિશ્તા તેરા-મેરા-16

(44)
  • 6.1k
  • 6
  • 1.9k

યે રિશ્તા તેરા-મેરા-16 સાંજ પડી ગઇ.દિવસ આથમી રહ્યો,સુર્યનો પ્રકાશ ઓસરવા લાગ્યોને રાતની છાય બેસવા લાગી,મંદિરની ઝાલર સંભળાવા લાગી,અંશને મહેક આવે છે.ઘેર કોઇને ખબર નથી.સમય પાણીની જેમ રેલાય રહ્યો.જેટલાને પુછ્યુ બધા એ એક જ જવાબ આપ્યો જુની હવેલીમા ભુત-પ્રેત થાય છે,ત્યાથી જ બેન નીકળ્યા હોવા જોઇએ.