સાચો પ્રેમ કદી પૂરો થતો નથી

(56)
  • 6.2k
  • 13
  • 1.5k

અગર તુમ કિસી કો સચ્ચે દિલ સે ચાહો તો પુરી કાયનાત તુમ્હે મિલાને કી શાજીસ કરતી હે શાહરુખ ખાન નો આ ડાયલોગ કદાચ ફિલ્મ માં જ સારો લાગે. વાસ્તવ માં સાચા પ્રેમ કરનારાઓ મોટા ભાગે મળી નથી સકતા. ક્યારેક ધર્મ-જાતિ તો ક્યારેક અમીરી ગરીબી, ક્યારેક જન્માક્ષર નો મેળાપ ના થાય તો ક્યારેક મંગળદોષ, ક્યારેક આકસ્મિક મોત ને કારણે એક સાથી દુનિયા માંથી ચાલ્યું જાય. સાચો પ્રેમ કદી પૂરો થતો નથી ને મેં એક અલગ અંદાજ સાથે મારી કાલ્પનિક દુનિયા માં કંડારેલી રચના છે. તમારા પ્રતિભાવો જરૂર થી મોકલી આપવા નમ્ર વિનંતી...