Tehvaro-nu Sachu Mahatva

(20)
  • 3.3k
  • 9
  • 1.1k

ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું શું મહત્વ છે શા માટે વૈદિક કેલેન્ડરમાં આટલા બધા તહેવારો છે માનવ મન અને તહેવારો તેમજ દૈનિક કામ સાથે તેમનું કનેક્શન શું છે તહેવારો ખરેખર શા માટે તારીખિયામાં અમુક સમયાંતરે આવે છે અને તેને કેવી રીતે ઉજવવા જોઈએ તહેવારોનું વિવરણ વાંચો.