પ્રગતિ અવરોધક દીવાલો

(19)
  • 3k
  • 7
  • 1.1k

ભારતની પ્રગતિ બહુ ધીમી છે. એક સમયે જ્ઞાનનો પ્રકાશ અહિ પ્રગટ્યો હતો પણ પછી અચાનક શું થયું? આધુનિકતાનો વિરોધ કરવામાં આપણે અવ્વલ છીએ. જુનું એટલું સોનું માનીએ છીએ. આપણે બક બક બહુ કરીએ અને કામ સાવ ઓછું. આવી પ્રગતિ અવરોધક દીવાલો વિષે વાંચો, સમજો, એના પર વિચારો.