યે રિશ્તા તેરા-મેરા-9

(54)
  • 5.3k
  • 4
  • 2k

અંશે તેની હોસ્પિટલમા મહેક આવી ગઇની ખુશીમાં પાર્ટીનુ આયોજન કર્યુ.આ પાર્ટીમા ગોલ્ડેનસીટીના તમામ ડૉ.ને ઇંવીટેશન આપવામા આવ્યુ.અંશની હોસ્પિટલના હોલમા આ આયોજન કરવામા આવ્યુ.તમામ સ્ટાફને દર્દીને પણ આમંત્રણ આપવામા આવ્યુ.અંશને એક પછી એક અભિનંદન આપવા લાગ્યા. અંશ બોલ્યો મહેક સામે જોયને: