કિસ્મત કનેકશન , પ્રકરણ ૪

(155)
  • 6.1k
  • 4
  • 2.5k

વિશ્વાસ એકલો પડી જાય પછી શું કરે છે, વિશ્વાસનું શું રીઝલ્ટ આવે છે, વિશ્વાસ સ્કુલ જાય ત્યારે તેને કેવું ફીલ થાય છે ,તે આગળ ભણવા માટે કયાં જાય છે, કોલેજમાં ત્યાં તેને કોણ મળે છે અને કયા મિત્રો મળે છે તે બધુ જાણવા ને માણવા વાંચો આ પ્રકરણ ...