વિચારમાળાનાં મોતી ૫

(73)
  • 6.1k
  • 14
  • 1.7k

આ પુસ્તકમાં મહાપુરુષો અને વિવિધ ક્ષેત્રના મહાન લોકો અને અનુભવીઓના વિચારોનું સંકલન કર્યું છે. સારા વિચારો વ્યક્તિને ઉર્ધ્વગતિ આપે છે જ્યારે ખરાબ વિચારોથી અધ:પતન થાય છે. સુંદર સુવિચારો આપણા મનને સુંદર બનાવવા સાથે આપણો વ્યવહાર પણ સારો બનાવે છે. જેના મગજમાં શાંતિ હોય છે તે મુશ્કેલીમાં નથી હોતો અને ન તો તે બીજાને હેરાન કરે છે. – ઈપિક્યુરસ