ઓચિંતી મુલાકાત... - 10

(50)
  • 4k
  • 4
  • 1k

એક સામાન્ય, નાની એવી તમારા મારા જેવા ની પ્રેમ કથા. જવાની ને ઉંબરે આવીને ઉભેલા યુગલ ના જીવન માં થતી અણધારી ઘટના ઓ અને એમાં થી એમનો પાંગરતો પ્રેમ, પરિપક્વ થતો પ્રેમ અને તેમની વાર્તા.