મૃગજળ ની મમત - 29

(62)
  • 5.1k
  • 3
  • 1.7k

અંતરા બધાની સાથે નિરાલી ના ઘરે બેઠીહોયછે . સ્નેહ ને મીસ કરેછે .આશિષ એને સાંત્વના આપેછે . અંતરા ઘરમા જાયછે ત્યાં સ્નેહ એની સાથે થોડી વાત કરવાની કોશીશ કરેછે પણ અંતરા પોતાના પ્રોજેકટ બીઝી થઇ જાય છે. રાત્રે અંતરા તૈયાર થઇ ને ફંક્શન મા જાયછે અને કોઈ ની સાથે અથડાય છે.